તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદના મંજીપુરામાં જુગાર રમતાં 7 ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ | નડિયાદ નજીક મંજીપુરામાં સુંદરવન સોસાયટીમાં જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરીને, જુગાર રમી રહેલા રાજુ ઉર્ફે અકોરા બુહાર, દિગ્વિજય સત્તાવ, અજયસિંહ દરબાર, દર્શન ભીલ, હરીશ રામચંદાણી (સિન્ધી), નાસિરહુસેન મહંમદહુસેન શેખ તથા જીતુ ઉર્ફે લાલો ત્રિકમજી ઠાકોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ ઉપરથી રોકડા રૂ. 970, અંગજડતીમાંથી રૂ. 17,700 મળી કુલ રૂ. 18,670 નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...