તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજ અને ગળતેશ્વરના વાડદથી જુગારીઓ ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતાં હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરીને હુસેનમીયાં સિકંદરમીયા શેખ, ફરીદમીયાં ભીખામીયાં શેખ, સાજીદહુસેન આબીદહુસેન શેખ, તૌસીફહુસેન હારૂનમીયા શેખ, ઇદ્રીશહુસેન સિકંદરમીયાં શેખ તથા બસીરમીયાં ભીખુમીયાં શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 2200 નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ પોલીસને બાતમી મળી હતી કે, મહંમદઅલી ચોકમાં માડીવાડામાં બે શખ્સો વરલી મટકાનો જુગારી રમી રહ્યા છે. જેથી પોલીસે સ્થળ ઉપર જઇને બાબી ઉસ્માનઅલીખાન બાબી તથા મુન્નો અબ્દુલમજીદ મન્સુરીને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂ. 4030 કબજે લઇ, કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો