તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડામાં ગંજીપો ટીચતાં પાંચ ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ખેડાના કાજીપુરા સીમમાં ખુલ્લામાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે ખેડા ટાઉન પોલીસે ત્રાટકી ગંજીપો ટીચતાં ધનજી ઠાકોર, મહેશ ઠાકોર, મહેશ ઠાકોર, ગોવિંદ પરમાર, વિશાલ ચુનારાને રંગેહાથ જુગાર રમતાં પકડી લીધાં હતા. પોલીસે જુગારીઓના કબજામાંથી રોકડ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.34,670 સહિતનો મુદ્દામાલ કબજે લઇ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો