તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડામાં સર્જિકલ સ્ટ્રાઇક અંગે આતશબાજી કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા વીર ભગતસિંહ ચોક ખાતે સર્જીકલ સ્ટ્રાઇક સંદર્ભે આતશબાજી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો, આગેવાનો જોડાયાં હતાં. ડીજે સાઉન્ડ સાથે દેશભક્તિના ગીતો સાથે ‘વંદે માતરમ્’ના નારા લગાવવામાં આવ્યાં હતાં. જેમાં સામાજિક આગેવાન કલ્પેશસિંહ વાઘેલા તેમજ ખેડા પાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબા મહિડા પણ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો