તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચમા ઇનોવેશન ફેસ્ટીવલમાં દેવાના શિક્ષકે સ્વાસ્થ્યની જાળવણી અંગે ઇનોવેશન રજુ કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | ફ્રી ભક્તિવેદાંત સ્વામી વિદ્યામંદિર દેવાના શિક્ષક કલ્પેશભાઈ પ્રજાપતિ દ્વારા રાજ્યકક્ષાના પાચમાં ઇનોવેશનમાં સ્વાસ્થ્ય અને પોષણ વિભાગમાં ત્વચાની જાળવણી અને વાળની માવજત વિશેનું ઇનોવેશન રજૂ કરવામાં આવ્યુ હતું. ત્યારે રાજ્યકક્ષાના પાંચમાં
ઇનોવેશન ફેસ્ટિવલ અમદાવાદ ગોતા મુકામે રજૂ કરવામાં આવવા બદલ પ્રમાણપત્ર ટ્રોફી અને પ્રતીક ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યાં હતાં. શિક્ષક કલ્પેશભાઇ પ્રજાપતિ દ્વારા આ સિદ્ધિ બદલ દેવા ફ્રી ભક્તિવેદાંત સ્વામી વિદ્યામંદિર શાળાના આચાર્યગણ સહીત શાળાના સ્ટાફ, શિક્ષકગણ, ગ્રામજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો