તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ દિન પ્રતિદિન મોઘું થઇ રહ્યું છે. શિક્ષણ માટેની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિક્ષણ દિન પ્રતિદિન મોઘું થઇ રહ્યું છે. શિક્ષણ માટેની જરૂરિયાત એવી ચીજ વસ્તુઓ જેવી કે નોટબુક, કંપાસ, અન્ય સ્ટેશનરીના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. ચાલુવર્ષે પણ નોટબુકમાં 5 થી 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. આમ છેલ્લા કેટલાક વર્ષોથી કાગળની અછતને પગલે નોટબુકોમાં દર વર્ષે ભાવ વધી રહ્યાં છે. જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના વાલીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.

જૂન માસથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યું છે. જેને લઇને અત્યારથી સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓનો નોટો-ચોપડા ખરીદવા માટે ધસારો જોવા મળી રહ્યો છે. આ સાથે ધો.4, ધો.6 અને ધો.11, ધો.12 અભ્યાસક્રમ લાગુ થતાં નવા પાઠય પુસ્તકોના ભાવોમાં વધારો નોંધાયો છે. નવા સત્ર સાથે વિદ્યાર્થીઓની નોટબુક,ફુલ

અનુસંધાન પાના નં.3

અન્ય સમાચારો પણ છે...