તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીક્ષામાં ગેસ પુરાવવાને લઇને તકરાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કઠલાલમાં રીક્ષામાં ગેસ પુરાવવાને લઇને તકરાર બાદ લાકડાના ડંડાથી માર મારનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કઠલાલમાં રહેતા અરવિંદભાઇ રમતુભાઇ સોલંકી રીક્ષામાં ગેસ પુરાવવા માટે લાઇનમાં ઉભા હતા. નંબર આવતાં એક નંબરની નોઝલ અરવિંદભાઇએ ગેસ ભરવા માટે મૂકતાં જ સાથેના રીક્ષા ચાલકે ઉશ્કેરાઇને મારા વારામાં રીક્ષા કેમ મૂકી તેમ કહીને ઝઘડો કરીને, અરવિંદભાઇને લાકડાના ડંડાથી માર માર્યો હતો. આ મામલે કઠલાલ પોલીસે રીક્ષાના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...