તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકલાસીમાં દંપતીને માર મારતા ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ તાલુકાના ચકલાસીના ભગવાનપુરામાં રહેતાં કનુભાઇ દેસાઇભાઇ વાઘેલા તેમના પત્ની મંજુલાબેન સાથે ઘરે હતા. ત્યારે મરચાં આપવા બાબતે બોલાચાલી કરી નજીકમાં રહેતાં નરેશ કનુભાઇ વાઘેલાએ ઉશ્કેરાઇ જઇ લાકડાના ધોકા વડે હુમલોકરી કનુભાઇ તથા તેના પત્ની મંજુલાબેનને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ચકલાસી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો