તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતા-પિતાને ઘર પરત કરવા પુત્રને કલેક્ટરનો હુકમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ : પલાણા ગામે મનુભાઈ છોટાભાઈ પટેલ ખેતી કરી ગુજરાન ચલાવતાં. તેઓને સંતાનમાં ત્રણ પુત્રી-એક પુત્ર પિયુષ છે. દોઢેક વર્ષ પહેલા પુત્ર પિયુષે તેમને ઘરેથી કાઢી મુક્યાં હતાં. તેઓને જમવા આપતો નહતો અને અપશબ્દો બોલતો હતો. આ બાબતે વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ બાબતે મનુભાઈએ જિલ્લા મેજીસ્ટ્રેટમાં અરજી કરી હતી. જેમાં ભરણ પોષણ અને પોતાના માલિકીના મકાનનો કબજો મેળવવા માટે અરજી કરી હતી. ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ સુધીર પટેલે બન્નેને માસિક રૂ.પાંચ હજાર ચુકવવાનો હુકમ કાયમ રાખ્યો હતો અને મનુભાઈને પલાણા ખાતેનું મકાન પરત સોંપવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો