તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડથલ નજીકથી દારૂની હેરાફેરી કરતાં 2 ની અટક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુધાના વડથલથી સીએનજી રીક્ષામાં દારૂ મીનાવાડા તરફ લઇ જવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસ વોચમાં હતી. દરમિયાન બાતમી મુજબની રીક્ષા દેખાતાં તેનો પછો કરીને તેને આંતરીને ઉભી રાખી હતી. રીક્ષામાં તપાસ કરતાં વિદેશી દારૂની બે પેટી મળી આવતાં તે કબજે લઇ ચાલક અજય ઉર્ફે જીગો મનુભાઇ ઠાકોર તથા આકાર ઉર્ફે જીગો અર્જુનભાઇ પરમારની અટક કરી હતી. પોલીસે રૂ. 1,50,000 ની કિંમતની રીક્ષા, રૂ. 12,500 ની કિંમતના 3 મોબાઇલ ફોન તથા દારૂનો જથ્થો મળી કુલ રૂ. 1,81,200 નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો