તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડતાલમાં આજે વિજય સ્થંભનું આરોહણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | વડતાલમાં આવેલા ગોમતી ઘાટે તા. 29 સપ્ટેમ્બરના રોજ સવારે 9થી 10 દરમિયાન વિજય સ્થંભનું આરોપણ સંપ્રદાયના વરિષ્ઠ સંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં યોજાશે. સ્વામિનારાયણના મંદિરો દ્વારા યોજાતા ઉત્સવો અને સામૈયાના પ્રસંગે વિજયસ્થંભ રોપવાની પરંપરા છે. આ વિજય સ્થંભ 70 ફૂટ ઉંચો હોય છે. જેના પર 12 X 19 ફૂટની ધજા લહેરાશે. રવિવારે સવારે 9 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિજયસ્થંભનું આરોહણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...