તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદમાં આજે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવાસે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ સહિત જિલ્લામાં બુધવારે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી માટેની તૈયારીઓ થઇ ગઇ છે. આચાર્યદેવ કલ્યાણસાગર સૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિશ્રી ધર્મકીર્તિ સાગર (ડી.કે.)મ.સા. આદિથાણા નડિયાદ શહેરમાં પધાર્યા છે. જેઓની નિશ્રામાં મહાવીર જન્મકલ્યાણકની ઉજવણી થશે. શહેરના દેવચકલાખાતે આવેલા અજિતનાથ જિનાલયમાં ભગવાનની પ્રતિમાઓના સુંદર શણગાર કરવામાં આવશે. સવારે મંદિરમાંથી વાજતેગાજતે નીકળનાર શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી દેરાસરખાતે પરત આવેશે.

અન્ય સમાચારો પણ છે...