તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રઢુ નજીક બોલેરોની હડફેટે યુવાનનું મૃત્યુ : બેને ઇજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ખેડાના રઢુ ગામ નજીક બોલેરો જીપઅને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકચાલકનું મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે મહિલા સહિત બે વ્યક્તિને ઇજા થતાં દવાખાને ખસેડાયા હતા.

માતર તાલુકાના રધવાણજ ગામે રહેતાં ઇલ્યાસભાઇ દાઉદભાઇ ખલીફાએ ખેડા ટાઉન પોલીસમથકમાં ફરિયાદમાં જણાવ્યું છે કે,તેઓના સબંધી યાકીલભાઇ બાઇકલઇને રઢુ ગામનજીકથીપસાર થતાં હતા. ત્યારે માતેલાસાંઢની જેમ ધસી આવેલા બોલેરો જીપના ચાલકે બેફિકરાઇ અને ગફલતભરીરીતે ગાડી ચલાવી ફરિયાદીના સબંધી ઇલ્યાસભાઇની બાઇકને ટક્કર મારી પછાડી દેતાં લોહિયાળ ઇજા થતાં તેનું સ્થળ પર મૃત્યુ
નીપજ્યું હતુ.

જ્યારે મૃતકની સાથે ઉદીબેન તથા મેરાભાઇને ગંભીર ઇજા થતાં તેને દવાખાને
ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો