તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગળતેશ્વરના રાજુપુરામાં અપશબ્દો બોલવાની ના પાડતાં હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | ગળતેશ્વરના રાજુપુરા ગામે અપશબ્દો બોલવાની ના પાડતાં ઇંટ અને તગારાથી માર મારતાં આ મામલે સેવાલીયા પોલીસે 3 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજુપુરા ગામે રહેતા અમિતકુમાર ત્રિકમભાઇ પટેલે નજીકમાં અપશબ્દો બોલી રહેલા મિનેશ શંકરભાઇ પટેલ, મિથુન શંકરભાઇ પટેલ તથા મીનાબેન શંકરભાઇ પટેલને અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા મિથુનભાઇએ ઇંટનો ટુકડો અમિતકુમારને માથામાં મારી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...