તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતરમાં સસ્તા અનાજની દુકાનના કર્મચારી પર હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતર બજારમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ભીખાભાઇ જેણાભાઇ પરમાર (રહે. વાસણા રોડ, ખોડિયાર માતાના મંદિર પાસે) બુધવારે દુકાને હાજર હતા તે સમયે જગદીશ જીવાભાઇ ભોઇ તથા પ્રવિણ શીવાભાઇ ભોઇ (રહે. ભોઇવાસ) ત્યાં પહોંચ્યા હતા અને અપશબ્દો બોલીને ભીખાભાઇને દુકાનમાંથી બહાર ખેંચી, તેમને માર માર્યો હતો. આ મામલે માતર પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો