તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિ સાથેના આડા સંબંધની શંકામાં મહિલા પર હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેમદાવાદના રાવળવાસમાં સામાન્ય બાબતે મહિલાને વાળ પકડી ઘર બહાર ઢસડી લાવી લાકડી, પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડીજાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મહેમદાવાદના રાવળવાસમાં રહેતાં વિલાસબેન પ્રવીણસિંહ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને એ જ વિસ્તારમાં રહેતાં રમીલાબેન ભીખાભાઇ સોઢાપરમારે તેણીના પતિ સાથે સબંધ હોવાની શંકા રાખી ફરિયાદીના વાળ પકડી ઘરમાંથી બહાર ખેંચી લાવી અપશબ્દોબોલી ગડદાપાટુનોમાર મારી લાકડી, લોખંડના પાઇપ વડેહુમલો કરી માથાના ભાગે ઇજા પહોંચાડી જાનથી માર નાખવાની ધમકી આપીહતી. આ અંગે વિલાસબેન પ્રવીણસિંહચૌહાણે સ્થાનિક રમીલાબેન ભીખાભાઇ સોઢાપરમાર, મેલા રાયસીંગ સોઢાપરમાર, હર્ષદ ભીખાભાઇ સોઢાપરમાર, રોહિત ભીખાભાઇ સોઢાપરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલા સહિત ચાર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચાર શખસે મહિલાને વાળ પકડી માર માર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો