તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા માર્ચ મહિનો જેમ જેમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વડોદરા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા માર્ચ મહિનો જેમ જેમ નજીક આવી રહ્યો છે,તેમ તેમ કરચોરી પકડવા માટે વ્યાપક પ્રમાણમાં સરવેની કામગીરી કરવામાં આવી રહી છે.સોમવારે આઇ.ટી વિભાગની અધિકારીઓની ટીમ નડિયાદ ખાતે આવેલા મારબલના વેપારીઓને ત્યાં સરવેની કામગીરી કરવામાં આવી હતી.જેને કારણે સ્થાનિક કપચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સોમવારે બપોરે એકા એક નડિયાદના વેપારીને ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગની એક ટીમ દ્વારા સરવેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.વેપારીને ત્યાં સરવેની કામગીરીની વાત વહેતી થતાની સાથે આપસાપના વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી.ઇન્કમટેક્સની સરવેની કામગીરી શરૂ થતા સ્થાનિક કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.સરવે દરમિયાન મારબલના વેપારીને ત્યાં ખરીદ-વેચાણના દસ્તાવેજો તથા કોમ્પ્યુટર રેકોર્ડની સઘન ચકાસણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો