તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોડાસર ગામે સર્વ રોગ નિદાન મેડિકલ કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ભાસ્કર | વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહ કાર્યક્રમના અનુસંધાને ઘોડાસરમાં સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનુ આયોજન કરાયું. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અજીતસિંહ ડાભી અને જિલ્લા પંચાયતના ચેરમેન નટવરસિંહ ચૌહાણ, એપીએમસી ચેરમેન રમણભાઇ અને બારમુવાડા જિલ્લા પંચાયત સદસ્ય નનજીકાકા ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...