તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડાના લાલી ગામે જુગાર રમતાં 7 જુગારી ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડા તાલુકાના લાલી ગામે પોલીસે દરોડો પાડી, જુગાર રમી રહેલા 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ. 10,300 નો મુદ્દામાલ કબજે લીધો હતો. હાલમાં આ મામલે ખેડા ટાઉન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખેડા તાલુકાના લાલી ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા રમેશ રમણભાઇ વસાવા (રહે.લાલી), મુકેશ નારાયણભાઇ મારવાડી (રહે.બારેજડી), યોગેશ બકુલભાઇ પંચાલ (રહે.લાલી), વિનુ ગોકળભાઇ તડવી (રહે.લાલી), રાજેશ અમરાભાઇ ભરવાડ (રહે.બારેજડી), અનવર ભીખાભાઇ પંચાલ (રહે. બારેજડી), મેલા લક્ષ્મણભાઇ ઠાકોર (રહે.લાલી) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ ઉપરથી રોકડા રૂ. 650, અંગજડતીમાંથી રોકડા રૂ. 5650 તથા રૂ.4 હજારની કિંમતના 4 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 10300 નો મુદ્દામાલ કબજે લઇ મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો