તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસોના કોન્સ્ટેબલના 2 ’દિના રિમાન્ડ મંજૂર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ : વસો પોલીસ મથકના હદ વિસ્તારમાં થયેલા અકસ્માતના કેસમાં પંચનામાના અને કેસના કાગળ ફરિયાદીએ માંગ્યાં હતાં. આથી, અકસ્માતના મામલાની તપાસ કરી રહેલાં હેડ કોન્સ્ટેબલ કાંતિભાઇ વાઘેલાએ રૂ. પાંચ હજારની લાંચ માંગી હતી. જેથી ફરિયાદીએ આ મામલે નડિયાદ એસીબી નહીં પણ અમદાવાદ એસીબીના પોલીસ ઇન્સપેક્ટર જે.આઇ.પટેલે ટીમ સાથે છટકું ગોઠવીને ટુંડેલ બસ સ્ટેન્ડ પાસેથી હેડ કોન્સ્ટેબલ કાંતિભાઇને લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઝડપી લીધા હતા. કાર્યવાહી પૂર્ણ થયા બાદ તપાસ નડિયાદ એસીબીને સોંપવામાં આવી હતી. શનિવારે કોન્સ્ટેબલ કાંતિભાઇને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં, કોર્ટે સોમવાર બપોર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. હાલમાં નડિયાદ એસીબી દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો