દારૂ પાર્ટી/ફતેપુરાના ફાર્મહાઉસમાં દારૂ-હુક્કાની મહેફીલ માણતા 33 નબીરા ઝડપાયા

DivyaBhaskar.com

Nov 25, 2018, 11:19 PM IST
મોંઢા છૂપાવીને કેમેરાથી બચવા માટે નબીરાઓએ પ્રયાસ કર્યા
મોંઢા છૂપાવીને કેમેરાથી બચવા માટે નબીરાઓએ પ્રયાસ કર્યા
બાઈકથી માંડીને લઝુરિયસ ગાડીમાં ફાર્મ પહોંચ્યા હતા નબીરા
બાઈકથી માંડીને લઝુરિયસ ગાડીમાં ફાર્મ પહોંચ્યા હતા નબીરા
ફાર્મ હાઉસ પર રાજવાડી સ્ટાઈલમાં ખાટલા અને ટેબલ ખુરશી ગોઠવી દારૂની મહેફિલ
ફાર્મ હાઉસ પર રાજવાડી સ્ટાઈલમાં ખાટલા અને ટેબલ ખુરશી ગોઠવી દારૂની મહેફિલ
પોતાના વાહનો લઈને પહોંચેલા દારૂના શોખીન પોલીસ વાનમાં ગયા
પોતાના વાહનો લઈને પહોંચેલા દારૂના શોખીન પોલીસ વાનમાં ગયા

નડિયાદ: ગઈકાલે રાત્રે નડિયાદ એલસીબીએ તાલુકાના ફતેપુરા ગામની સીમમાં આવેલા ફાર્મહાઈસ પર રેડ કરી હતી. અહીં દારૂ અને હુક્કાની મહેફિલ માણતા 33 નબીરાઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે રાત્રે 10 વાગ્યાથી શરૂ કરેલી રેડ 4 વાગ્યા સુધી ચાલી હતી.

સ્થળ / ફતેપુરા ગામની સીમ સુલણ તરફ જવાનો માર્ગ પર સ્થિત ફાર્મ હાઉસ

દારૂ અને હુક્કાના શોખીન પોલીસ સ્ટેશનમાં/ દારૂ અને હુક્કાની પાર્ટી કરનાર નબીરાઓને પોલીસે દબોચી લીધા પોલીસ થાણે ગઈ

શું પકડાયું?/ 7 પોલીસે 13 બાઈક, 8 કાર જેમાં (હ્યુંડાઈ ક્રેટા, આઈ20 અને ફોર્ડની ઈકો સ્પોર્ટ્સ), 30 મોબાઈલ


શું મળ્યું નશાને લગતું?
- વિદેશી દારૂની 3 બોટલ, 1 ખાલી બોટલ અને 1 ખાલી ટીન, પ્લાસ્ટિકના ગ્લાસ
- પાઈપનો હુક્કો, હુક્કામાં ભરવાના ફ્લેવરના બે પેકેટ, કોલસા અને ઈલેક્ટ્રિક સગડી

માલિક પણ પાર્ટીમાં સામેલ/ ફાર્મ હાઉસનો માલિક જીગર ઉપેન્દ્રભાઈ પટેલ

હવે શું?/ પોલીસે પકડાયેલા 33 નબીરાના મેડિકલ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી

આ નબીરાઓ બિલોદરા જેલમાં ધકેલાયા

- રૂચિર દેવાભાઈ પટેલ
(રહે. ઉત્તરસંડા રેલવે સ્ટેશન રોડ) (યશ પાપડનો માલિક)
- જીગર ઉપેન્દ્રભાઈ પટેલ
(રહે. નારાયણદેવ પાર્ક સોસાયટી, નડિયાદ) (ફાર્મહાઉસનો માલીક,બિલ્ડર)
- સંજયકુમાર સુર્યકાંતભાઈ પટેલ (રહે. ઝગડીયાપોળ, નડિયાદ) (કોંગ્રેસ મેન્ટેડ પરથી પાલિકાની ચૂંટણી
ઉમેદવારી કરેલી)
- જગદીશ રમણલાલ શાહ
(રહે. પાર્શ્વનગર સોસાયટી, નડિયાદ) (પૂર્વ કાઉન્સીલર)
- ધર્મેશભાઈ ઉર્ફે ભયલુ મનુભાઈ પટેલ (રહે. અરમાન બંગલો, નડિયાદ) (બિઝનેસમેન)
- રાજ અશોકકુમાર શાહ
(રહે. વસંતવિહાર સોસાયટી, નડિયાદ) (રત્નરાજ ગ્રુપ)
- અમીત રમેશભાઈ શાહ
(રહે. વસંતવિહાર સોસાયટી, નડિયાદ) (રત્નરાજ ગ્રુપ)
- નીરંજન હુકમપ્રસાદ બત્રા
(રહે. પંજાબી સોસાયટી, નડિયાદ) (સ્વીટકો ઇન્ડસ્ટ્રીઝ)
- રિતેશ રમેશચંદ્ર ચોકસી
(રહે. મોદીસાંઠ, શેઠપોળ, નડિયાદ) (ચોક્સી જ્વેલર્સનો પુત્ર)
- જયેશ જશભાઈ પટેલ (રહે. કુંજનબંગલો, નડિયાદ) (બિઝનેસ મેન)
- જલ્પેશ જગદીશભાઈ દેસાઇ (રહે. સહયોગ સોસાયટી, નડિયાદ) (જાણીતો બિલ્ડર અને ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટર)
- પાર્થ પિયુષભાઈ શાહ
(રહે. રત્નસાગર સોસાયટી, નડિયાદ) (નેકસેસ બિલ્ડરનો પુત્ર)
- ચેતન ભરતભાઈ શાહ (રહે. ઝગડીયાપોળ, નડિયાદ) (રત્નરાજ ગ્રુપ)
- દર્શન રાજેશભાઈ શાહ
(રહે. ઝગડીયાપોળ, નડિયાદ)
- ધર્મેશ રમણલાલ શાહ
(રહે. શીખર એપાર્ટમેન્ટ, નડિયાદ)
- કલ્પેશ ઘનશ્યામભાઈ પટેલ (રહે. શીવમ એપાર્ટમેન્ટ, નડિયાદ)
- હિતાર્થ રાજેન્દ્રભાઈ પટેલ
(રહે. મધુપુષ્પ એપાર્ટમેન્ટ, નડિયાદ)
- સાગર જગદીશભાઈ પટેલ
(રહે. ઝગડીયાપોળ, નડિયાદ)
- આતિશ જયદેવભાઈ દેવપુરા (ફુલબાઈ માતાના મંદિર પાસે, નડિયાદ)
- લવકેશ કનુભાઈ ભોઇ
(રહે. ભોઇવાસ, નડિયાદ)
- રોનક નરેન્દ્રભાઈ પટેલ
(રહે. વસંતવિહાર સોસાયટી, નડિયાદ)
- સ્નેહલ રાજેશભાઈ શાહ
(રહે. ઝગડીયાપોળ, નડિયાદ)
- વિશાલ અશોકભાઈ પટેલ
(રહે. ભગીરથ સોસાયટી, નડિયાદ)
- દિપક નરેન્દ્રકુમાર ભટ્ટ
(રહે. ભગીરથ સોસાયટી, નડિયાદ)
- કિર્તન ધર્મેન્દ્રભાઈ જોષી
(રહે. નવદીપ બંગલો, નડિયાદ)
- રિકેન ઉર્ફે રીકી અશોકભાઈ પરીખ (જલસાગર એપાર્ટ., નડિયાદ)
- ધવલકુમાર ઉર્ફે ટીનુ રમણલાલ શાહ (પાર્શ્વનગર સોસાયટી, નડિયાદ)
- હેમાંગકુમાર રાજેન્દ્રભાઈ ભટ્ટ (રહે. ઉત્તરસંડા)
- ઉદય વાઘજીભાઈ દેસાઇ
- પરેશ દાનજીભાઈ ડીયા
- શૌરિનકુમાર સમીરભાઈ પટેલ
- સમીર કંચનલાલ શાહ
(તમામ રહે. ઝગડીયાપોળ, નડિયાદ)
- મૌલિનકુમાર પ્રકાશચંદ્ર ઠાકર (રહે. સમડી ચકલા, નડિયાદ)

માહિતી: હરેશ દવે, નડિયાદ
તસવીરો: દિપક જોષી, નડિયાદ

X
મોંઢા છૂપાવીને કેમેરાથી બચવા માટે નબીરાઓએ પ્રયાસ કર્યામોંઢા છૂપાવીને કેમેરાથી બચવા માટે નબીરાઓએ પ્રયાસ કર્યા
બાઈકથી માંડીને લઝુરિયસ ગાડીમાં ફાર્મ પહોંચ્યા હતા નબીરાબાઈકથી માંડીને લઝુરિયસ ગાડીમાં ફાર્મ પહોંચ્યા હતા નબીરા
ફાર્મ હાઉસ પર રાજવાડી સ્ટાઈલમાં ખાટલા અને ટેબલ ખુરશી ગોઠવી દારૂની મહેફિલફાર્મ હાઉસ પર રાજવાડી સ્ટાઈલમાં ખાટલા અને ટેબલ ખુરશી ગોઠવી દારૂની મહેફિલ
પોતાના વાહનો લઈને પહોંચેલા દારૂના શોખીન પોલીસ વાનમાં ગયાપોતાના વાહનો લઈને પહોંચેલા દારૂના શોખીન પોલીસ વાનમાં ગયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી