Home » NRG » Africa » લસુન્દ્રાના યુવકનું જોહાનિસબર્ગ ખાતે અકસ્માતમાં મોત | Lashundra youth died in an accident at Johannesburg

નડિયાદઃ લસુન્દ્રાના પટેલ યુવકનું જોહાનિસબર્ગ ખાતે અકસ્માતમાં મોત

Divyabhaskar.com | Updated - Apr 21, 2018, 03:45 AM

કઠલાલના લસુન્દ્રા ખાતે રહેતા અંકિત પટેલ છેલ્લા 3 વર્ષથી પત્ની સાથે આફ્રિકામાં સ્થાયી થયા હતા

  • લસુન્દ્રાના યુવકનું જોહાનિસબર્ગ ખાતે અકસ્માતમાં મોત | Lashundra youth died in an accident at Johannesburg
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નડિયાદ: કઠલાલ તાલુકાના લસુન્દ્રાના યુવકનું જોહાનિસબર્ગ ખાતે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. યુવકના માતા-પિતા હવે વડોદરામાં સ્થાયી થયા હોઇ, લસુન્દ્રાથી તેમના સ્વજનો વડોદરા જવા રવાના થયા હતા.


    કઠલાલના લસુન્દ્રા ખાતે રહેતા અંકિત પટેલ છેલ્લા 3 વર્ષથી પત્ની સાથે આફ્રિકામાં સ્થાયી થયા હતા. બુધવારે અંકિતભાઇ બાઇક લઇને જોહાનીસબર્ગના માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે અકસ્માતમાં અંકિતનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ લસુન્દ્રા ખાતે રહેતા સ્વજનોને થતાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. અંકિતભાઇનો પરિવાર લસુન્દ્રાથી વડોદરા સ્થાયી થયો હોઇ સ્વજનો ત્યાં જવાર રવાના થયા હતાં. હાલમાં જોહાનીસબર્ગ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

    તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • લસુન્દ્રાના યુવકનું જોહાનિસબર્ગ ખાતે અકસ્માતમાં મોત | Lashundra youth died in an accident at Johannesburg
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending