તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબાસીમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી તથા કચરાપેટી વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતર ભાસ્કર | લીંબાસી ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત અને સનફ્લાવર કિડ્સ સ્કૂલના બાળકો દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી તથા માતર તાલુકા વિકાસ અધિકારી અર્જુનસિંહ ટોડિયા, તલાટીકમ મંત્રી મહેન્દ્રસિંહ ડોડિયા, સરપંચ રામસિંહ ભીલ, ગામ સેવક ભીખાભાઈ તથા સનફ્લાવર કિડ્સ સ્કૂલ-લીંબાસીના શિક્ષકો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાયૅક્રમ અંતગર્ત લીંબાસી ગામની દરેક દુકાન આગળ કચરાપેટી નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...