માતરનો યુવક આરટીઓ જાઉં છું તેમ કહી ગુમ

નડિયાદ | માતરના મહિકેનાલ કોલોની પાછળ રહેતા વિપુલકુમાર નટવરભાઇ અરડીકર ગતરોજ આર.ટી.ઓ કચેરી નડિયાદ જાઉં છું તેમ કહી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:15 AM
માતરનો યુવક આરટીઓ જાઉં છું તેમ કહી ગુમ
નડિયાદ | માતરના મહિકેનાલ કોલોની પાછળ રહેતા વિપુલકુમાર નટવરભાઇ અરડીકર ગતરોજ આર.ટી.ઓ કચેરી નડિયાદ જાઉં છું તેમ કહી નીકળ્યા બાદ પરત ન આવતાં પત્ની કલ્પનાબેને પોલીસને જાણ કરી હતી. વિપુલભાઇના હાથના પંજા ઉપર ઓમ ત્રોફાવેલ છે તથા કપાળમાં વાગ્યાના નિશાન છે.

X
માતરનો યુવક આરટીઓ જાઉં છું તેમ કહી ગુમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App