તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Matar
  • Matar ઉંઢેળાની સીલ કરાયેલ સસ્તા અનાજની દુકાનની DSO દ્વારા તપાસ શરૂ કરાઇ

ઉંઢેળાની સીલ કરાયેલ સસ્તા અનાજની દુકાનની DSO દ્વારા તપાસ શરૂ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતર તાલુકાના ઉંઢેળામાં પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારનો પરવાનો ધરાવતા જયેશભાઇ આર. પારેખની દુકાનમાં અનાજના વિતરણ બાબતે ગેરરીતિ અને અનિયમિતતાન ા કારણોસર દુકાનને સીલ કરાઇ છે. આ ઘટના બાદ ગુરૂવારે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી તરફથી ઉંઢેળાની આ દુકાનની મુલાકાત લઇ તપાસણી કરવામાં આવી હતી. જોકે, તંત્ર હવે નિયમોનુસારની કાર્યવાહી કેટલા સમયમાં કરે છે, તેના જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...