તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા ભાસ્કર | ખેડા તાલુકા હેલ્થ ઓફિસ તથા માતરના પીઆરઆઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા ભાસ્કર | ખેડા તાલુકા હેલ્થ ઓફિસ તથા માતરના પીઆરઆઇ મેમ્બરનો સેમિનાર તાલુકા પંચાયત માતર ખાતે યોજાયો હતો. જેમાં માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, ખેડા તાલુકા ભાજપના પ્રમુખ જયેશભાઈ પટેલ, માતર તાલુકા ભાજપના પ્રમુખ કનુભાઈ ખાસ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો.વાય. એ. પઠાણ, માતરએ આરોગ્ય વિભાગની વિવિધ યોજનાકીય માહિતી આપી હતી. આ ઉપરાંત ડીએસઆઈ મેઘાભાઈએ તમાકું નિયંત્રણ અંગે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો