તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતર વિવેકાનંદ બાલમંદિર ખાતે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતર | માતર ખાતે ઓમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિવેકાનંદ બાલમંદિરમાં વાલીઓ સાથે મીટીંગ અને વાર્ષિક પ્રવૃતિઓમાં ભાગ લીધેલા બાળકોને ઇનામ દ્વારા સન્માન કાર્યક્રમ સુંઢા શાળાના આચાર્ય કિંજલભાઈ પંચાલના હસ્તે યોજવામાં આવ્યો હતો. જેમાં વાલીઓ અને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મેનેજીંગ ટ્રસ્ટી ધવલભાઈએ આવેલા વાલીઓને પ્રગતિ કરવામાં સહયોગ આપો છો તેવો હંમેશા મળી રહે અને આ બાલમંદિર હજુ પણ મોટું વટ વૃક્ષ બને તેવું કહીને આવેલ સર્વનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...