તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ પંથકમાં દોરી પીવડાવવાનો ક્રેઝ યથાવત યુવાનો કલાકો લાઇનમાં ઊભા રહી દોરી રંગાવે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુવાનોનો સૌથી લોકપ્રિય તહેવાર ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સાણંદની બજારોમાં પરંપરાગત રીતે માંજા પીવડાવવા માટે લાઈનો લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે તૈયાર બ્રાન્ડેડ ફીરકીના જમાનામાં પણ પરંપરાગત રીતે ટેલર લઇ માંજા પીવડાવવાનું કે ઘસાવવાનું ઘણા લોકો પસંદ કરે છે.યુવાનો કલાકો સુધી લાઇનમાં બેસી દોરી પીવડાવે છે. તસવીર જિજ્ઞેશ સોમાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો