તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવા શક્તિ ગ્રુપ દ્વારા શહીદો માટે 52,800 રૂપિયાનો ફાળો એકત્રિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | પુલવામામાં આતંકવાદીઓના હુમલાનો શહીદ થયેલા જવાનોના પરિવારજનો ને આર્થિક રૂપે સહાયરૂપ થવા વીરમગામ યુવાશક્તિ ગ્રુપ દ્વારા વિરમગામ હાઈવે સહિત નગરજનો પાસેથી રૂપિયા 52,800નો ફાળો એકત્ર કર્યો હતો જે ફાળાની રકમનો ચેક વિરમગામ નાયબ કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળાને સુપરત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો