તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આડા સંબંધની શંકાએ યુવાનની હત્યા કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ તાલુકાના સાંપા ગામે આવેલી નવીનગરીમાં સામસામે રહેતા સામે ઘરે રહેતો જમાઈને પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકાએ બપોરના સમયે જમાઈ અડાળા નીચે ખાટલામાં સુતો હતો. ત્યારે પારીયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ઈસમ ભાગી છૂટી પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીની તપાસ હાથ ધરેલ છે.

કરજણ તાલુકાના સાંપા ગામે આવેલી નવી નગરીમાં રહેતા અરવિંદભાઈ સોમાભાઈ વસાવા પોતાના સામે જ રહેતો સુમિત્રાબેન રાજુભાઈ વસાવાનો જમાઈ શૈલેષભાઈ અર્જુનભાઈ વસાવા સાથે પોતાની પત્ની જ્યોત્સનાબેન સાથે આડાસંબંધની શંકાએ બપોરના સમયે શૈલેષ અર્જુન વસાવા ફળિયાના પ્રેમીલાબેનના ઘરની અડારીમાં ખાટલા ઉપર સૂતો હોય ત્યારે ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...