તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ દરમિયાન અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ મુકાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પ્રાપ્ત માહિતી અનુસાર, યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી ચૈત્ર માસમાં નવરાત્રિની ઉજવણી થનાર છે. માંચીથી પાવાગઢ મંદિર સુધીનો રસ્તો ચઢાણ
વાળો તથા સાંકડો હોવાથી રસ્તાની
બંને સાઈડો પર આવેલ દુકાનો દ્વારા ટીવીના ઘોંઘાટભર્યા ઉપયોગથી આવ-જા કરનારા દર્શનાર્થીઓને ધ્વનિપ્રદૂષણના કારણોસર થતા અગવડ, ત્રાસ અને નુકસાન અટકાવવા માટે તેમ જ ટીવી વિડીયોના
ઉપયોગથી એકઠી થતી
લોકોની ભીડથી ધક્કામુ્ક્કીના કારણોસર જાનહાનિ કે
અકસ્માત થવાની શક્યતાઓ નિવારવાના હેતુસર પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
મહેન્દ્ર એલ. નલવાયા દ્વારા તા 25/03/થી તા. 08/04 દરમિયાન (બંને દિવસો સહિત) પાવાગઢ યાત્રાધામ ખાતેના માંચીથી પાવાગઢ મંદિર
રૂટ ઉપર કોઈપણ વ્યક્તિ/દુકાનદાર દ્વારા જાહેરમાં ઘોઘાંટ વાળા ઉપકરણો વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પંચ તંત્ર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો