તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જક્શી ગામે ટ્રેનની અડફેટે યુવાનનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલાં જક્શી ગામે ટ્રેનની અડફેટે આવી જતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વિરમગામ તાલુકાના જક્શી ગામે 25 ફેબ્રુઆરીની સાંજે સાંજે ખુડદ ગામના આકાશ નટવરભાઈ ઠાકોર ઉંમર વર્ષ 18 વિરમગામ મેસાણા રેલવે લાઇન ઉપર જક્શી ગામ નજીક ટ્રેનની અડફેટે આવી જતા કરૂણ મોત નિપજયુ હતુ જે બાબતની વધુ તપાસ વિરમગામ રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો