તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાંસલપુર, અસલગામ સહિતના ગામોમાં તળાવો ઉંડા કરવાની કામગીરી શરૂ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના લાભાર્થે લોકભાગીદારીથી તળાવો ઉંડા કરવા માટે સુજલામ સુફલામ યોજના શરૂ કરવામાં આવેલ છે ત્યારે 26 ફેબ્રુઆરી ને મંગળવારે વિરમગામ પંથકના હાસલપુર કરકથલ અને અસલગામ માં આવેલા તળાવ ઊંડા કરવા માટે ખાતમુરત કરવામાં આવેલ હતું.

જેમાં વિરમગામ પ્રાંત ઇન્દ્રજીતસિંહ વાળા,વિરમગામ મામલતદાર,વિરમગામ તાલુકા વિકાસ અધિકારી,પૂર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલ,અમ.જિ.ભાજપ મહામંત્રી નવદીપભાઈ ડોડીયા,નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંડ્યા,ન.પા કાઉન્સિલર રણજીતભાઈ ડોડીયા,તા.પં.કારોબારી ચેરમેન પ્રમોદભાઈ પટેલ અને ભાજપ હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તસવીર-જયદીપ પાઠક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો