તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોલેથાથી સ્મશાને જવાનો માર્ગ ન હોવાથી ગ્રામજનોને વિપદા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકાના છેવાડાના નાના મોલેથા ગામનો વર્ષોથી સ્મશાને જવાનો સી.સી. માર્ગને ડામર રોડની જરૂરીયાત છે છતાં સરકાર દ્વારા કોઇ કાર્યવાહી ન ધરાતા ગ્રામજનોમાં રોષ વ્યાપેલો છે.

શિનોર તાલુકાનું નવા મોલેથા ગામ સને-1970ના નર્મદા નદીના પૂર બાદ રચના થઇ છે. મોલેથા ગામથી જુના મોલેથા ગામે સ્મશાન આવેલું છે. જેનું અંતર દોઢ કિ.મી.નું છે. આ સ્મશાન ઘાટે મોલેથા ગામ બરકાલ વસાહતના મૃતકોના અંતિમ સંસ્કાર માટે આ સ્મશાન ઘાટે લઇ જાય છે. ...અનુસંધાન પાના નં.2

સરકાર દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ

મૃતકની અંત્યેષ્ટિ માટે જવા- આવવા માટે ભારે વિપદા

મોલેથા જુના ગામે નદી તટે સ્મશાન તટ આવેલો છે. જેનું દોઢ કિ.મી. મોલેથા ગામથી દુર અંતરે છે. આ માર્ગ ખખડધજ હોવાથી મૃતકની અંત્યેષ્ટિ માટે જવા આવવા માટે ભારે વિપદા થાય છે. તથા મોલેથા જુના ગામે રેવા સ્નાન માટે તથા ધાર્મિક આશ્રમે દર્શને અનેક યાત્રાળુઓની અવરજવર થાય છે. આર.સી.સી. રોડ કે ડામર રોડ સરકાર બનાવે તેવી લોકમાંગ છે. > નિલેશભાઇ પટેલ, સરપંચ, મોલેથા
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો