તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલોલના ચલાલી ગામે સર્જાયેલી પાણીની સમસ્યાનું તંત્ર દ્વારા નિવારણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગામે છેલ્લા થોડાક દિવસથી સર્જાયેલી પાણીની સમસ્યાનું નિવારણ પાણી પુરવઠા વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને લાવવામાં આવ્યું છે. પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરશ્રી કે.કે.બોદર સહિતના વિભાગના અધિકારીઓની એક ટીમે ચલાલી ગામની મુલાકાત લઈને થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. 2011ના સેન્સસ અનુસાર 3980 વ્યક્તિઓની વસ્તી ધરાવતા આ ગામનો સમાવેશ નર્મદા નહેર આધારિત પી.એમ3બી જૂથ પાણીપુરવઠા યોજનામાં સમાવિષ્ટ છે. ચલાલી ગ્રામ પંચાયતના કુલ 41 હેન્ડપંપ અને બોર આધારિત 2 મિની પાણી પુરવઠા યોજના કાર્યરત છે. થોડા સમય અગાઉ કાલોલ હેડવર્કસ ખાતે અડાદરા સેક્શનની પંપિગ મશીનરીના કેસિંગમાં

...અનુ. પાન. નં. 2

ફાઉન્ડેશનનું તાત્કાલિક નવેસરથી નિર્માણ કરી પુરવઠો પૂર્વવત કરાયો

_photocaption_ચલાલી ગામે સર્જાયેલ પાણીની સમસ્યાનું તંત્ર દ્વારા નિવારણ લવાયુ.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો