જાળીયા દક્ષિણામૂર્તિ વિદ્યાલયમા વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા |ધંધુકા તાલુકાના જાળીયા ગામે આવેલી શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાલયમા વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામા આવ્યા હતા. આ કાર્યક્ર્મમા શાળાના તમામ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્ર્મને સફળ બનાવવા આચાર્ય ભરતભાઈ, ધર્મેશભાઈ તેમજ શિક્ષકમિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...