તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજના વાઘજીપુરની દીકરી ઓસ્ટ્રેલિયામાં પાયલોટ બની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ તાલુકાના વાઘજીપુરના પોપટસિંહ સોમસિંહ ચૌહાણની દિકરી શ્વેતા કે જેઓ હોરસમ વિકટોરીયા ઓસ્ટ્રેલીયા ખાતે વરસ 2011થી રહે છે. શ્વેતા ચૌહાણ બીએ, પીટીસી, બીએડ અને માસ્ટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અભ્યાસ કરી સાથે સાથે કોમર્શીયલ પાયલોટનું લાયસન્સ મેળવી આજથી એક પાયલોટની ભૂમિકા અદા કરશે. ગુરૂવારે પહેલી ફ્લાઇટ ઉડાડી આખા વિશ્વમાં કપડવંજ તાલુકાના વાઘજીપુરનું નામ રોશન કર્યું છે. વાઘજીપુરથી સ્વપ્નો લઇને ઉડેલી દિકરી આજે વિદેશની ધરતી ઉપર પોતાનું કૌવત બતાવી રહી છે. શ્વેતા ચૌહાણનો જન્મ કપડવંજ તાલુકાના વાઘજીપુર ગામે થયો હતો.

28 વર્ષિય શ્વેતા ચૌહાણના લગ્ન વાત્રક કાંઠાના ચરેડ મોતીપુરા ગામના દિગ્વીજયસિંહ રાઠોડ સાથે

અનુસંધાન પાના નં.3

અન્ય સમાચારો પણ છે...