તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ | વિરમગામમાં ITCT કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા 24 ફેબ્રુઆરી રવિવારે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | વિરમગામમાં ITCT કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા 24 ફેબ્રુઆરી રવિવારે શેઠ એમ.જે.હાઇસ્કુલ ખાતે આગામી બોર્ડની પરિક્ષાર્થીઓ માટે એક મોટીવીશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં ઇન્ટરનેશનલ ટ્રેઈનર યોગેશ પોટા દ્વારા પરીક્ષામાં આત્મવિશ્વાસ સાથે અને ડર વગર કેવી રીતે પરીક્ષા આપવી તેની ટિપ્સ આપવામાં આવી. આ સેમિનાર માં અમીરાજ કોલેજ, લાયન્સ ક્લબ ઓફ વિરમગામ, બ્રહ્માકુમારીઝના દીદી તેમજ હિન્દુસ્તાન ગમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો