વિરમગામ ઇન્ડિયન પબલિક સ્કૂલનું ગૌરવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | ઇન્ડિયન પબલિક સ્કૂલ, વિરમગામ દ્વારા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં શૈક્ષણિક વર્ષ 2018-19માં ધોરણ 8ના 2 વિદ્યાર્થીઓ ચાવડા નિશાન મહાદેવભાઇ અને ડોડીયા જય જીતેન્દ્ર કુમાર ઉત્તર્ણી થઈ અમદાવાદ- ગાંધીનગર જિલ્લાના 12 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવી શાળા પરિવાર નું અને વિરમગામ તાલુકા નું ગૌરવ વધારતા શાળા પરિવારે અભિનંદન આપેલ છે

અન્ય સમાચારો પણ છે...