તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ ભાસ્કર | વિરમગામ શહેરના પ્રખર હિન્દુત્વવાદી વીર પ્રભાશંકર માસ્તર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ ભાસ્કર | વિરમગામ શહેરના પ્રખર હિન્દુત્વવાદી વીર પ્રભાશંકર માસ્તર નું નામ ગુજરાત સહિત ભારતભરમાં જાણીતું છે જેઓનો જન્મ 12માર્ચ 1925માં જૂનાગઢ ખાતે મહેતા કુટુંબમાં થયો હતો નાનપણથી જ જનસંઘ અને આરએસએસ ના વિચારોથી પ્રેરાઈ હિન્દુઓના હિત કરતા તરીકે જાણીતા થયેલ વિરમગામ ખાતે શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા અને સ્વાતંત્ર સંગ્રામમાં પણ ભાગ લીધેલ હતો. હુલામણું નામ માસ્તર કાકા તરીકે જાણીતું હતું જેઓ 13 જાન્યુઆરી 1999 ના રોજ સ્વર્ગવાસ થયેલા.જેઓનું સ્મારક ટાવર ચોક ખાતે બનાવવામાં આવેલ છે જ્યાં તેમની આજરોજ 21પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો