તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ ભાસ્કર | રવિવારે કે.બી.શાહ વિનય મંદિર ખાતે નિશુલ્ક આયુર્વેદિક,હોમિયોપેથીક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામ ભાસ્કર | રવિવારે કે.બી.શાહ વિનય મંદિર ખાતે નિશુલ્ક આયુર્વેદિક,હોમિયોપેથીક નિદાન અને વિશેષ અગ્નિકર્મ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં સાંધાના દુખાવા માટે સચોટ અગ્નિકર્મ સારવાર સાથે વિવિધ રોગોનું સચોટ નિદાન કરીને નિશુલ્ક દવા આપવામાં આવેલ હતી આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન જાકીરભાઇ કે. પટેલ સહિત ટાઉન ક્લબ ઓફ વિરમગામના સભ્યોએ સારવાર નિદાન કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી જેમાં 300 જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો