તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ APMC પ્રમુખ બિનહરીફ ચૂંટાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામ એપીએમસીના ચાલુ પ્રમુખ પ્રેમજીભાઈ વડલાણીનુ 2 માસ પૂર્વે નિધન થતા આજે એપીએમસી પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે એપીએમસી ઉપપ્રમુખ લખુભા ચાવડાની બિનહરીફ પ્રમુખ તરીકે વરણી થઈ હતી. આથી સર્વે સભ્યોએ નવા પ્રમુખ લખુભા ચાવડાને ફૂલહાર, પાઘડી પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. તસવીર- જયદીપ પાઠક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો