તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ આનંદ બાલમંદિર સ્કૂલની પક્ષી બચાવો રેલી નીકળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ આનંદ બાલ મંદિર સ્કૂલ દ્વારા શનિવારના રોજ પક્ષી બચાવો અભિયાન સાથે વિદ્યાર્થી રેલી કાઢવામાં આવી હતી. જે શહેરના રાજમાર્ગો પર ફરી વિવિધ બેનર સાથે પક્ષીની મૂક વાચાને સમજાવવા પ્રયાસ કર્યો હતો.

ઉતરાયણના પર્વ દરમિયાન પતંગના શોખીનો દ્વારા પતંગ ચગાવવામાં આવે છે. જેમાં સવાર ટાઈમે પક્ષીઓ પોતાનો માળામાંથી ખોરાકની શોધમાં ગગનમાં વિહાર કરે છે. અને સાંજના ટાઇમે મોટા પક્ષીઓ પોતાના માળા તરફ પાછા આવતા હોય છે. આવા સમયે પતંગો ઉડાડવામાં ન આવે તેવી અપીલ કરવામાં આવી હતી. સાથે ક ઘાયલ પક્ષી ફસાયેલુ કે જોવા મળે તો તેને એનિમલ-બર્ડ હેલ્પના કાર્યકરોને જાણ કરવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો