તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલ જિલ્લામાં વાહન ચોર ટોળકી ફરી સક્રિય થઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રી અને ત્યારબાદ દિવાળીના તહેવારો નો આરંભ થઈ રહ્યો છે ત્યારે આવા તહેવારોના દિવસોમાં જ પંચમહાલ જિલ્લામાં વાહનચોર ટોળકી સક્રિય બની ગઈ હોવાની સાબિતી પુરી પાડતી ઘટનાઓ બની રહી છે જેમાં પંચમહાલ જિલ્લામાં 6 ટુ વહીલર એક જ રાતમાં ચોરાતા પોલીસ તંત્ર માટે ચેલેન્જરૂપ ઘટનાઓ કહી શકાય.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં થયેલી વાહનચોરીની ઘટનાઓ જોઈએ તો યોગેશ્વરનગર વિસ્તારમાં આવેલી પાર્વતી નગર સોસાયટીમાં રહેતા પ્રદીપ કિશનચંદ ધાનાની નું નવું જ નમ્બર પ્લેટ વિનાના એક્ટિવા ની ચોરી પરિવાર બહાર ગયો હતો તે દરમિયાન થઈ હતી,જ્યારે શિવમનગર માંથી હીરો ડિલક્સ બાઈક નં. જી.જે.31.ઇ 0741,સ્પ્લેન્ડર બાઈક નં. ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...