તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીમ્બા પાસે ખાણ ખનીજ ટીમ દ્વારા વાહનનુ઼ ચેકીંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ ખાન ખનીજ વિભાગ દ્વારા ઓવર લોડ ખનીજનુ઼ વહન કરતાં વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું.ખાન ખનીજની ટીમ દ્વારા હાલોલ પાસેના રોડઉપર ઓવર લોડ ખનીજ ભરેલી ટ્રક ને પકડી પાડી હતી. ઓવર લોડ ટ્રકને સીઝ કરી હતી. અને ટીમ્બા પાસે ખાનખનીજ ટીમ દ્વારા વાહનનુ઼ ચેકીંગ કરતા઼ ચાર ટેમ્પા ઓવર લોડ ખનીજ ભરેલા ઝડપી પાડયા હતા. ઝડપાયેલા ચાર ટેમ્પાને કાંકણપુર પોલીસ મથકે મુક્યા હતા. ઝડપાયેલા ઓવર લોડ પા઼ચ વાહનોને દંડ ફટકારવાની કાર્યવાહી ખનીજ વિભાગે શરૂ કરી હતી. ખનીજ વિભાગની કાર્યવાહીથી ઓવર લોડ વાહન ચાલકોમાં ફફડાટ પેસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...