તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTI કરવા મુદ્દે વાઘોડિયા તા.પં.ના બે મહિલા સભ્યોના પતિ વચ્ચે મારામારી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાઘોડીયા ગ્રામ પંચાયતના વોર્ડ નં-7ના મહિલા સભ્ય સુમિત્રાબેન વસાવાના પતિ કુલદિપભાઇ ઉર્ફ કુણાલ વસાવાની ફરિયાદના આધારે માહિતી મળેલ છે કે વાઘોડીયા ગ્રામ પંચાયતના વોર્ડ નં-7માં તેઓની પત્ની સુમિત્રાબેન વસાવા સભ્ય તરીકે છે.

જ્યારે આ મહિલા સભ્યના પતિ વસાવા કુણાલ ઉર્ફે કુલદિપએ વાઘોડીયા ગ્રામ પંચાયતમાં ચાલતા કામકાજ વિષે થોડા દિવસ પહેલા આરટીઆઇ દ્વારા માહિતી માંગી હતી. જે આ કુણાલ વસાવાએ માંગેલી માહિતીની ખબર, વાઘોડીયા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય શાયરાબાનુના પતિ સત્તારમીયા અકબરમીયા મલેકને જાણ થતા, તેઓ આ માહિતી માંગનાર વસાવા કુણાલ પાસે આવીને પુછવા લાગ્યા કે ગ્રામ પંચાયતની માહિતી માંગનાર તું કોણ તેમ કહી જેમ તેમ ગાળો બોલી તેમજ જાતિવિષયક શબ્દો બોલી ઝપાઝપી કરી મારામીર કરી હતી. ઝઘડામાં મારામારીમાં બંને વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પણ થઇ હતી. જેથી વાઘોડીયા પોલીસે વસાવા કુલદિપની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બીજી તરફ વાઘોડીયા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય સાયરાબાનુના પતિ સત્તારમીયા મલેકએ વાઘોડીયા પોલીસમાં ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો