તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTI કરવા મુદ્દે વાઘોડિયા તા.પં.ના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
RTI કરવા મુદ્દે વાઘોડિયા તા.પં.ના

ફરિયાદ આપી જણાવ્યું હતું કે વાઘોડીયાના બજારમાં હું સવારમાં જઇ રહ્યો હતો. ત્યારે રસ્તામાં ભીલવગામાં રહેતા કુલદિપભાઇ વસાવા મને કહેવા લાગ્યા કે તું ગામમાં દાદો થઇ ગયો છે. તેમ કહી જેમ તેમ ગાળો બોલી મારામારી કરી, મારી નાખવાની ધમકી આપી હતી તેવી સત્તાર મીયાએ વાઘોડીયા પોલીસમાં કુણાલ વસાવા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુર તાલુકામાં આંગણવાડી

બોટલો વર્ષ દરમિયાન માત્ર 3 આપવામાં આવે છે. એનાથી તમામ કામગીરી કરવાની એ વસ્તુ યોગ્ય છે ખરી ! આ બોટલોની કિંમત પણ બિલોમાં પૂરી મળતી નથી. બોટલ રૂ 700નો આવે અને બિલ મંજૂર રૂ 500ના થાય એવું પણ બને છે. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આંગણવાડી વર્કરોનો પગાર અને પેશગીની રકમો દરેક વ્યક્તિના ખાતામાં સીધી જમા ઓનલાઈન આપવી પરંતુ યોગ્ય કામગીરી નહીં થતાં એ પ્રોગ્રામ મુલત્વી રખાયો હતો. આ સંદર્ભે જિલ્લા આઈસીડીએસ અધિકારી ઉષાબેન ગજ્જરનો ફોન ઉપર સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર તાલુકામાં પેશગી બિલોનો પ્રશ્ન છે. એ ટુક સમયમાં ચૂકવાય જશે દરેક આંગણવાડી વર્કર બહેનોને સૂચના આપી દેવામાં આવી છે કે આગામી તા.5 સુધીમાં બિલો રજૂ કરી દેવા જેથી તેનો નિકાલ આવી શકે.

નેત્રંગ-વાલિયા રોડ પર ઝાડમાં

રાજેન્દ્ર ગુરુજી વસાવા ઝઘડિયા જીઆઇડીસીની ઝીબ્રોકશ કંપની અંકલેશ્વર ખાતે નોકરી કરતા હતા. ગતરોજ સાંજના સમયે મોટર સાયકલ લઈ ત્રણેય યુવાનો નાઇટ શિફ્ટમાં ગયાં હતાં. નાઇટ શિફ્ટ પુર્ણ કરી સવારે 6 વાગ્યે તેઓ બાઇક પર પઠાર ગામે પરત જવા વાલિયા થઈ નેત્રંગ વાળા રસ્તે આવતા હતા. ત્યારે ચંદેરીયા અને પઠાર ગામ વચ્ચે નાળાથી આગળ આકસ્મિક રીતે બાઈક ઝાડ સાથે ટકરાતા સુરેન્દ્ર મોહન વસાવાને માથા પર ઈજાઓને કારણે ઘટના સ્થળે મોત થયું હતું. રસ્તે ચાલતા લોકોએ અકસ્માત જોતા તાત્કાલિક જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર માટે સંદીપ ગુરુજી વસાવા અને રાજેન્દ્ર ગુરુજી વસાવા આ બન્ને ભાઈઓને 108 માં રવાના કર્યા હતા. આ અકસ્માતના બનાવની નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો