તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2 હજાર જમા થયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોડેલીના નાના ખેડૂતોના બેન્ક ખાતામાં પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રથમ હપ્તો રૂપિયા બે હજારનો મળી જતાં ખેડૂતોમાં ખુશહાલી વ્યાપી હતી. સોમવારે બેન્કમાં પાસબુક લઇને હપ્તો આવ્યો છે કે નહીં તે જોવા લોકોની કતાર જોવા મળી હતી.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ખાતે તાલુકા અમલીકરણ અધિકારી તરફથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. આ કાર્યક્રમમાં બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ બારીયા, મામલતદાર મયુરભાઈ પરમાર, ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો