તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતના ખાતામાં 2 હજાર જમા થયાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાન મંત્રી કિસાન યોજના અંતર્ગત 2 હેક્ટર કરતા ઓછી જમીન ધરાવનારા ખેડુતોને તેમના ખાતામાં 2000 રૂપિયા આપવાની યોજનાનો શુભારંભ કરતા જ દેશ સાથે સંખેડા તાલુકાના મંગલભારતી ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લોકાર્પણ કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતાં.

સંખેડા તાલુકાના મંગલભારતી ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લોકાર્પણ કાર્યક્રમ નિહાળવા માટેનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.પી.એમ.આચાર્ય,ધારાસભ્ય અભેસિંહ તડવી,સં.તા.પં.પ્રમુખ અરુણાબેન તડવી,ઉપપ્રમુખ સંજયભાઇ દેસાઇ સહિત પાંચસો જેટલા ખેડુતો ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો