તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાન સન્માન નિધિ યોજના હેઠળ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કિસાન સન્માન નિધિ યોજના હેઠળ

ઉપસ્થિત રહ્યાં હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ખેડુતો માટેની મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અમલમાં મુકવા અને આ યોજના અંતર્ગત 2 હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા ખેડુતોને વર્ષે 6000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જેમાં પહેલો હપતો 2000 રૂપિયાનો હતો.આજે આ યોજનાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભારંભ કરાવ્યો હતો.આ યોજનાનો શુભારંભ થતાની સાથે જ દેશભરના ખેડુતો જેઓ 2 હેક્ટર કરતા ઓછી જમીન ધરાવે છે.અને જેમણે તાજેતરમાં જ આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમના ખાતામાં પહેલા હપતાના ભાગરૂપે 2000 રૂપિયા આજે ખેડુતોના ખાતામાં જમા થયા હતા.સંખેડા તાલુકાના ખેડુતોના ખાતામાં પણ આ યોજના અંતર્ગત 2000 રૂપિયા જમા થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

ચાણોદમાં બાલ સંસ્કાર કેન્દ્રના

બાલ સંસ્કાર કેન્દ્ર ચાલતા રહે છે.જેમાં સંચાલિકા બહેનો પોતાની કર્મ સમય શક્તિ બુદ્ધિ બધુ જ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવા માટે નિયમિત નક્કી કરેલા દિવસે બાલ સંસ્કાર કેન્દ્રમાં આવે છે. અને ત્યાં બાળકોને બાળગીત લોક વાર્તા સાંસ્કૃતિ રમતો તથા ચરિત્રોનું વિવરણ કહીને પૂજનીય દાદાજી પ્રત્યે અને યોગેશ્વર ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ રાખી પોતાની ભકિતે કરે છે. આવા બાલ સંસ્કાર કેન્દ્રમાં છેલ્લા દિવસે વસંતોત્સવની ઉજવણી થતી હોય છે. ત્યારે ચાણોદ પંથકના સ્વાધ્યાય પરિવાર દ્વારા પણ ચાણોદ ખાતે બાલ સંસ્કાર કેન્દ્રનો વસંતોત્સવ ઉજવાયો હતો.જેમાં પિતૃ વંદના એક્સપ્રેસની કૃતિઓ દ્વારા રામાયણના દશરથ રામ તો વળી મહાભારતના વસુદેજી શ્રીકૃષ્ણ જેવા અનેક સાંસ્કૃતિ ચરિત્રો મહાન પિતા પુત્રોને હૃદયરોગ કૃતિ કરી નમસ્કાર કર્યા તો વળી માય હીરો પપ્પાના નાટ્ય અને અભિનય ગીત દ્વારા પિતા પુત્ર વંદનીય સંબંધોની ઝાખી કરાવી સાથે સાથે ઋષિ સંત અવતાર જેવા આપણા પર નિસ્વાર્થ પ્રેમ કરનારને કૃતજ્ઞતા માટે વંદન કર્યા હતા. તો વળી પિતાના ધ્યેય કાર્ડ સામે પુત્રએ આપેલ પ્રોમિશ કાર્ડ અને નમસ્કાર પગે પડી કરતી ક્ષણ સૌને માટે ભાવ વિભોર અને દૃદય સ્પર્શી બની હતી.નસવાડીમાં શિક્ષિકાના ઘરની ગ્રીલ અને

પણ ચોરી થઈ હતી. પોલીસ ફરીયાદ આપ્યા બાદ પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી અને પોલીસના મોટા મોટા પ્રશ્નોથી ફરિયાદી ચોરી થઈ હોય તોય પોલીસ ફરીયાદ કરતા ખચકાય છે. નસવાડી ટાઉનમાં તસ્કરો ચોરી કરી ગયા છતાં આજદીન સુધી પોલીસ તસ્કરોને પકડવામાં નિસ્ફળ નીવડી છે. ત્યારે આવાર નવાર નસવાડી ટાઉનમાં તસ્કરો ચોરીને અજામ આપવા આવી રહ્યાં છે અને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે માલ મિલકતની જવાબદારી પોલીસ સમજી કડક પેટ્રોલિંગ હાથ ધરે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો